Riddhi Kagda
9 साल 3 सप्ताह पहले
માનનીય મોદી સાહેબ, આજ લોકો પાસે ખાસ કરીને યુવાઓ પાસે ઘણી જ આવડત છે પણ તે લોકો જાણે છે કે તેમની આવડત થકી તેમને રોજગાર નહી મળે આથી તેઓની આવડત દબાઈ જાય છે. અને પછી નછૂટકે તેઓ કહેવાતી degree પાછળ પડી જાય છે જે ખરેખર તેમની લાયકાત બહાર હોય છે. આથી તેમની આવડત ને કોઈ સારુ એવુ platform મળે તેમજ તેમા જોડાવા માટે માત્ર આવડત જોવામા આવે નહી કે ભણતર. આ આવડત થી તેમને રોજગાર અને યોગ્ય માન્યતા મળે.જય હિન્દ.
पसंद
(2)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
