Sheetal rajesh gor
6 years 4 days ago
આદરણીય સર.હાલ કોવિડ મહામારી ના કારણે જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ શૈક્ષણિક કોર્ષ ની પ્રક્રિયા સદંતર બંધ છે ત્યારે કેટલાય હોનહાર વિદ્યાર્થીઓ જુદા જુદા ક્ષેત્રો માં પ્રવેશ માટે રાહ જોઈ રહ્યા છે.મારી આપ સાહેબ ને વિનંતી છે કે મેડિકલ ક્ષેત્ર માં નિટ જ્યારે લેવાની સંભાવના ઓછી છે ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 12 B ગ્રુપ ના લેખિત વિષયના મેરીટ ના ધોરણે પ્રવેશ અપાય તો સમય નો બચાવ થશે અને સાથે સાથે ગામડા માં રહીને આખો વર્ષ જેમને મહામહેનત કરી છે તેને યોગ્ય તક સાંપડશે.તો આ અંગે તત્કાલ નિર્ણય કરશો સહ
Like
(0)
Dislike
(0)
Reply
Report Spam