Bhattjignabendipakbhai
1 year 9 months ago
Respected sir pranam🙏🏻 સર આપ શ્રી દ્વારા આત્મનિર્ભર ભારત નું જે સ્વપ્ન સેવવામાં આવ્યું છે તે હું મારા વિદ્યાર્થીઓ દ્વારા સાકાર કરવાનો વિનમ્ર પ્રયત્ન કરી રહી છું અત્યાર ના વિધાર્થીઓ ને મોબાઈલથી દૂર રાખવા અશક્ય છે પણ તેઓ તેનો સદુપયોગ કરે માટે ના પૂરતા પ્રયત્નો હું કરી રહી છું આપ સાહેબશ્રી પાસે થી વધુ માર્ગદર્શન મેળવવાની આશા સાથે🙏🏻🙏🏻
Like
(3)
Dislike
(0)
Reply
Report Spam