Biren Mehta
4 years 11 months ago
આદરણીય શ્રી મોદી સાહેબ.
પ્રણામ.
આપશ્રી ના સ્વચ્છ ભારત અભિયાન થી લોકો માં ઘણી જાગૃતિ આવી છે. હવે શિસ્ત ભારત નો પ્રચાર કરવાની જરૂર છે. પબ્લિક માં શિસ્ત ની જરૂર છે.
આપના દેશ ની ભણેલા લોકો માં પણ શિસ્ત નો અભાવ છે.
clin India Disilpin India નો પ્રચાર કરવો જરૂરી છે.
બિરેન ના પ્રણામ. 7972435067
Like
(2)
Dislike
(0)
Reply
Report Spam